કોરોના કાળમાં ભાદરવા મહિનામાં નિશુલ્ક પિતૃશ્રાદ્ધ કરવાની મહામૂલી તક, જરૂર જોડાવ
દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા મહિનાના શ્રાધ્ધ પક્ષમાં આપણા મેમ્બર્સના લાભાર્થે સામૂહિક શ્રાદ્ધ વિધી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. દર વર્ષે આપણે ઓન લાઇન જ ફોર્મ ભરીને શ્રાદ્ધ વિધી કરીએ છીએ હાલમાં કોવિડ-19ના કારણે આ સુવિધા દરેક યજમાન માટે શ્રેષ્ઠ છે. જો તમારે આ પૂજામાં ઓનલાઇન જોડાવું હોય તો તેના માટે આ લિંક https://docs.google.com/forms/d/e/1FAIpQLScxuIuTuI1nDmaSg5pDu0qQfbFoKZtjMfLVoSNvCTdyIAXWsw/viewform?usp=sf_link પર ક્લીક કરી ફોર્મ ભરીને મોકલી શકો છે.જેમણે અગાઉના વર્ષોમાં આ ફોર્મ ભર્યું છે તેમણે પણ આ ફોર્મ ફરી ભરવું જોઇએ, જેના કારણે આપણે પિતૃઓના નામ યાદ કરી શકીશું