PITRU SHRADDH

CHANDOD REVORI SANGAM DAXIN PRAYAG TIRTH
Read More
PITRU SHRADDH

ગુરુ શનિની યુતિઃ ગુરુનું જ્ઞાન શનિનો ત્યાગ બનાવે સંત

ગુરુ જ્ઞાનનો ગ્રહ છે. ગુરુતા જ્ઞાનની સાથે સાથે ગુરુતાગ્રંથી પણ લાવે છે. જ્યારે શનિ ત્યાગનો ગ્રહ છે. પીડા અને ત્યાગ...
Read More
ગુરુ શનિની યુતિઃ ગુરુનું જ્ઞાન શનિનો ત્યાગ બનાવે સંત

અધિકાર, ધિક્કાર, ચિક્કાર, પણ મજેદાર

અેવી કઇ વસ્તુ છે કે જે લેવી ગમે પણ અાપવી ના ગમે?  અો હો.. યાદી તો બહુ લાંબી થઇ જાય...
Read More
અધિકાર, ધિક્કાર, ચિક્કાર, પણ મજેદાર

જય ગણેશ

જય ગણેશ, અાપ સૌને  અાવકારતાં હું અાનંદ અનુભવું છું. ૨૦ વર્ષથી જ્યોતિષ િવદ્યાનો વ્યવહારીક ઉપયોગ કરીને લોકોને અા અત્યંત ઉપયોગી...
Read More
જય ગણેશ

કન્યા રાશીમાં ૧૪ ઓક્ટોબરે સૂર્ય ગ્રહણઃ ખતરાના ઘંટડી

આગામી ૧૪ ઓક્ટોબરના સૂર્ય ગ્રહણ પછી વિશ્વમાં અશાંતિ અરાજકતા, રોગચાળો, આતંકી ઘટનાઓ, ટેક્નોલોજી ગ્લિચ, હેરિટેજસાઈટ ડિમોલિસન,હાઈજેક, પૂર, ભૂકંપ, જેવી ઘટનાઓની હારમાળા સર્જાય તેવા યોગ છે. ગગનના ગોખલે ઘૂમતા ગ્રહોની ચાલભેદભરમ વાળી છે.વાસ્તવમાં ગ્રહણ ના કારણે કોઈ ઘટના બને એમ નથી હોતું પણ ગ્રહણના કારણે આવી ઘટનાઓનો આગાજ થાયછે. આવો આ ગ્રહણની આડઅસરો કેવી હોઈ શકે છે તેના પર એક નજર નાખીએ ગ્રહણની અસર સમગ્ર વિશ્વ પર થતી હોય છે. ગ્રહણને  વિશ્વમાં ઘટનારી મોટી ઘટનાની અલગ જ લક્ષણ તરીકે જોવામાં આવે છે.  14મીઓક્ટોબરના ગ્રહણ પછી વિશ્વમાં નકારાત્મક ઘટનાઓ વધશે તેવા એકથી વધુ સંકેત મળી રહ્યા છે.  એમ કહેવાય છે કે ગ્રહણ આવતાંપહેલાં જ તેની અસરોની શરૂઆત થતી હોય છે. કેનેડા ભારત વચ્ચેનો ખાલિસ્તાની વિવાદ હોય કે ઈઝરાલ- પેલેસ્ટાઈનનો વિવાદ પણસૂર્ય ગ્રહણના મહિનામાં જ શરૂ થયો છે. શું આ કોઈ એક ખતરાની ઘંટડી છે? વિશ્વ કોઈ મોટો યુદ્ધના દરવાજે ટકોરા મારી રહ્યું છે?  આ વખતે ગ્રહણ બુધની રાશી કન્યા રાશિમાં થઈ રહ્યું છે. બુધ સૂર્યની સાથે પોતાની જ રાશીમાં છે પણ અસ્ત નો હોવાથી વિકટીમ બનીશકે છે. આથી ગ્રહણ પછીના સમયમાં અફવાઓના કારણે ગેરસમજો ફેલાય. આવી ગેર સમજ ફેલાવવામાં સોશિયલ મિડીયા મોટોભાગ ભજવે. હેકર્સ દ્વારા પ્રથમ વિશ્વના દેશોની સાયબર સિસ્ટમ પર હુમલો થાય. જેના કારણે અરાજકતાની સ્થિતી સર્જાઈ શકે તેમ છે. શનિવારે થઈ રહેલા આ ગ્રહણમાં છત્રભંગ યોગ થાય છે જેના કારણે કોઈ નેતા પર હુમલો થાય. મૃત્યું થાય અને તેના કારણે પણદેખાવો, આંદોલનો અને બળવો થઈ શકે છે.  તો વળી સૂર્ય ગ્રહણ ની સાથે સાથે કેતુ અને મંગળની યુતી વિકૃત યોગ સર્જી રહ્યો છે. આ યોગ તુલા રાશીમાં થઈ રહ્યો છે મંગળ સૈનિકછે તેને યુદ્ધ જ ગમે છે. જેથી હિંસા અને નફરત વધશે. ઝનૂની લોકો આતંકવાદીઓનું સૈદ્ધાંતિક સમર્થન કરે. પરંપરા, સંસ્કાર, વારસોનષ્ટ થાય અને માનવતા લાજી ઉઠે તેવી  ઘટનાઓ તાદશ્ય બને. કેતુ અમર્યાદ નકારત્મકતા સર્જે અને મંગળ તેમાં બળતામાં ઘી હોમે તેવુંબને.  હાલમાં મંગળ અને શનિ વચ્ચે નવમ પંચમ યોગ રચાય છે. આ એક વિષ્કંભ યોગ બને છે. જેના કારણે કાવતરાં રચાય, વિશ્વનાશક્તિશાળી દેશો વચ્ચે ડિપ્લોમેટ સંબંધો  બગડે .મંગળ-કેતુ યુતીના  કારણે ઓક્ટોબરના અંત સુધી આતંકી હુમલા, પેસેન્જર પ્લેનહાઈજેક થઈ શકે. દેશ અને દુનિયાના બજારોમાં મંદી આવે, શેરબજારનો ઈન્ડક્સ નીચેડી સપાટી જુવે, મોંઘવારી માઝા મુકે તેવીઘટનાઓ સર્જાવાની શક્યતા છે.  તો બીજી તરફ ડહાપણનો ગ્રહ ગુરુ મેષ કાળપુરુષની રાશીમાં રાહુ સાથે ચાંડાળ યોગ કરી રહ્યો છે. લાલચ, સ્વાર્થ, ચાલબાજી, વચનઆપીને ફરી જવું, દગાબાજી, જેવા માનવીય નકારાત્મક ગુણો આ સમયમાં વધુ બળવાન બને. જુના મિત્ર દેશો  દુશ્મન બની જાય, દુનિયાના દેશોમાં ભાગલા પડવાની સ્થિતિ સર્જાય. ઘણા દેશોમાં સિવિલ વોરનો ભય સર્જાય. ૧૮ ઓક્ટોબરથી ૧૭ નવેમ્બર સુધી સૂર્યનીચ રાશિ તુલામાં હશે. જેના કારણે શાસકો સરમુખત્યાર જેવું વર્તન કરવા લાગે, પ્રજા સાથેનો તેમનો સંબંધ તૂટી જાય. કેટલાક દેશોમાંઆંતરવિગ્રહના કારણે સત્તા પરિવર્તન થાય.
Read More
કન્યા રાશીમાં ૧૪ ઓક્ટોબરે સૂર્ય ગ્રહણઃ ખતરાના ઘંટડી

Solar eclipse in Virgo on October 14: danger bells

After the solar eclipse on October 14, there is a possibility that there will be a series of events such...
Read More

મન જ માનવીના જીવનમાં બંધન અને મોક્ષનું કારણ બને છે

મન હંમેશા મારો ફેવરીટ વિષય રહ્યો છે. વિચાર એટલે કે આઇડિયા, મનમાં જ જન્મે છે. ઋષિઓએ જ્યોતિષશાસ્ત્રની રચના કરી ત્યારે...
Read More
મન જ માનવીના જીવનમાં બંધન અને મોક્ષનું કારણ બને છે

પ્રારબ્ધ મોટું કે પરિશ્રમ

આ યક્ષ પ્રશ્ન છે. મહેનતથી આગળ આવનાર માટે પરિશ્રમ અને નસીબથી સફળ થનાર માટે પ્રારબ્ધ જ મોટું હોય તે સ્વાભાવિક...
Read More
પ્રારબ્ધ મોટું કે પરિશ્રમ

કોરોના કાળમાં ભાદરવા મહિનામાં નિશુલ્ક પિતૃશ્રાદ્ધ કરવાની મહામૂલી તક, જરૂર જોડાવ

દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા મહિનાના શ્રાધ્ધ પક્ષમાં આપણા મેમ્બર્સના લાભાર્થે સામૂહિક શ્રાદ્ધ વિધી કરવાનું આયોજન કરવામાં આવેલ...
Read More
કોરોના કાળમાં ભાદરવા મહિનામાં નિશુલ્ક પિતૃશ્રાદ્ધ કરવાની મહામૂલી તક, જરૂર જોડાવ

parthiveshver pooja

jai ganesh, in shravan mass shiv pooja is very fruitful. One can acquire all their desire come true. we are...
Read More
parthiveshver pooja

કોરોના પછી શું?

હાલ કોરોના કાળ ચાલે છે. કોરોના કાળ પહલાં પછીની જિંદગી સંપૂર્ણ બદલાઇ જવાની છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડ શેકના બદલે નમસ્તે,...
Read More
કોરોના પછી શું?

કોઇએ આ પહેલાં કર્યું છે?

દુનિયાનું અસ્તિત્વ એક આશ્ચર્ય છે. તેની પ્રગતિ એક ચમત્કાર છે. તેનો સંઘર્ષ એક બોધ છે. દુનિયા સામે તેની ઉત્પત્તિથી અત્યાર...
Read More
કોઇએ આ પહેલાં કર્યું છે?
Instagram Feed


 

slider-1
slider-2
previous arrow
next arrow