50 વર્ષ બાદ અષાઢ મહિનામાં અાવી રહેલો અિધક માસ
િહંદુ પંચાંગ મુજબ લગભગ ૩૨.૫ મહિના પછી આવતા વધારાના મહિનાને અિધક માસ અથવા પુરૂષોત્તમ માસ કહે છે. તેનો ઉદ્દેશ ચંદ્ર અને સૌર પંચાંગને જોડવાનો છે.
ચંદ્ર વર્ષ પરથી િતથ, કરણ, િવવાહ, વાતુ વગેરે કૃત્યો તથા વ્રત, ઉપવાસ વગેરે ઠરાવાય છે. માસ િનર્ણય પણ આ વર્ષ પરથી થાય છે. ચંદ્ર વર્ષ પ્રમાણે મહિનાઓની ગણતરી થાય છે અને સૌર વર્ષ પ્રમાણે વર્ષ ની ગણતરી થાય છે. ચંદ્ર વર્ષ સૂય વર્ષ (સૌર વર્ષ કરતાં ૧૦ દિવસ ૨૧ કલાક અને ૨૦ મિનટ ૩૫ સેકંડ) નાનું છે. આ તફાવત વધીને ૩૦ દવસનો થવા આવે યારે એક ચંદ્ર માસ વધારી બેનો મેળ રાખવામાં આવે છે .
ચંદ્ર માસમાં સૂય એક રાશીમાંથી બીજી રાિશમાં જાય છે. ચંદ્ર માસ 30 દવસ કરતા નાનો હોવાથી કોઈક વખત આગલા ચંદ્ર માસની અમાસે સંક્રમણ થયું હોય અને બીજુ ં સંક્રમણ બીજા માસની શુક્લ પ્રતિપદાએ થાય. અથાત, ચંદ્રમાસ દરમિયાન સૂયરાશી બદલે નહિ તો તે માસને અિધકમાસ કહે છે. આથી જ ે માસમાં સંક્રમણન થાય અથાત સૂર્ય રાશી ન બદલે તે માસને અિધક માસ કહેવામાં આવે છે. અિધક માસની પધ્ધતિ દાખલ કરવાનો આશય ઋતુમાન અથાત સાયન વર્ષ જો ડે સંબંધ રાખવાનો છે. આમ ન હોત તો આપણા ઉત્સવો દરેક ઋતુમાં ફર્યા કરત.
અિધક માસમાં કરવાના કાર્યો
અિધક માસમાં કરવા લાયક કાર્યોમાં સહુ પ્રથમ સમાવેશ થાય છે, દાનનો. કળિયુગમાં દાન કરવું સૌથી મહત્વનું ગણવામાં અાવ્યું છે. તે સિવાય વ્રત કરવું, અધિક માસની કથા સાંભળવી, વ્રત કરવું, ઉપવાસ રાખવા જોઇએ.
અોમ નમો ભગવતે વાસુદેવાયના સવાલાખ જાપ કરવા
િવષ્ણુ સહસ્ત્રના રોજ ૧૦૦૧ પાઠ કરવા
શ્રી કૃષ્ણ શરણં મમ્ મંત્રના રોજ ૧૧૦૦૦ જાપ કરવા
બ્રાહ્મણોને વસ્ત્ર, પાત્ર, દક્ષિણા વગેરે દાન કરવું
પુરૂષોતતમ માસનું મહાત્મ્ય
અિધક અષાઢ- ૫૦ વર્ષ અાવતો યોગ
ચંદ્ર વર્ષ સૂય વર્ષ (સૌર વર્ષ) કરતાં ૧૦ દવસ ૨૧ કલાક અને ૨૦ મિનટ ૩૫ સેકડ) નાનું છે.
અિધકસ્ય અધિકમ્ ફલમ
બુધવાર અધિકમાસનો પ્રારંભ ૧૭મી જૂનથી થશે િવણ્ષુ ભગવાનનું સ્થાપન કરવું
સવારે ૧૧ થી ૧૨-૪૫ સુધી સાંજે ૦૬-૩૦ થી ૦૮-૪૫
અિધક માસ િવશે જાણવા જેવું
અિધક માસનું વૈજ્ઞાનિક મહત્વ
દરેક માનવી શરીર પાંચ મહાભૂત તત્વોનું બનેલું છે. અા તત્વો અગ્નિ, વાયું, જલ, ભૂિમ અને અાકાશ છે. અા તત્વો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને અાત્મા સાથે જોડાયેલા છે. મન અને શરીર, ભૌતિક શરીર અને ચૈતન્ય શરીર વચ્ચે તાદાત્મ્ય સાધવું જરૂરી હોય છે.અિધક મહિનામાં જપ, દાન , ભાગવત કથા અને યજ્ઞ કરવાથી માનસિક સંતુલન, શારીિરક સુ્ર્દઢતા, િવચારોની મકક્મતા અને શાંતિ તેમજ અાદ્યાત્મિક સંતોષની પ્રાપ્તી થાય છે. અિધક માસનું મહત્વ અાધ્યાત્મિક જાગૃતિ અને પાપવિમોચન માટે છે.
પુરૂ્ષોત્તમ મહિનાનું તાત્વિક મહત્વ
પુરૂષોત્તમ અેટલે પુરૂષોમાં ઉત્તમ. અા મહિનો સ્વઉથ્થાન, , અાંતરખોજ અને અસ્તિત્વ બોધ કરવાનો મહિનો છે.૧૨ મહિનામાં ચઢેલા અાદ્યાત્મિક ઋણને ચૂકવવાનો ૧૩મો મહિનો અેટલે અિધખ માસ. મન પર, શરીર પર કે અાત્મા પર ચઢેલો બોજો ઉતારવા માટે અિધક મહિનો શ્રેષ્ઠ મરહિનો છે. અા મહિનામાં ધ્યાન, યોગ અને તપશ્ચર્યા દ્વારા ઇષ્ટની પ્રાપ્તી કરવાનો સમય છે. અા મહિનામાં પુરુષોત્તમ એટલે ભગવાન િ્વષણુંનું ્ સ્મરણ કરીને અાત્માની શુદ્ધી કરવાનો સમય ગણવામાં અાવે છે.
મળ માસ તરીકે કેમ અોળખાય છે
અા મહિનામાં લગ્ન, નામકરણ, નવી ચીજવસ્તુ ખરીદવાનું, યજ્ઞોપવિત, ગૃહપ્રવેશ, સીમન્ત સંસ્કાર, વાસ્તુ પૂજન જેવા શુભ કાર્યો કરવાનો િનષેધ(મનાઇ) ફરમાવાઇ છે. અા મહિનાને 12 મહિના ઉપરાંતનો વધારાનો મલિન માસ ગણવામાં અાવે છે. અાથી તેનું નામ મળ માસ પડી ગયું છે. જો કે, અાખરે દયા ખાઇને ભગવાન િવષ્ણુઅે અા મળ માસનો હા્ો થ પકડયો અને તેનું ધાર્મિક મહત્વ વધી ગયું. અા મહિ્ત પુણ્ને નામાં કરેલા વ્રત પુણ્યનું અનેકગણું ફળ મળે છે.