jai ganesh ગં ગણપતયે નમો નમઃ આજે 25 નવેમ્બર શનિવાર, આજે કારતક સુદ 13 ચંદ્ર રાશી મેષ ( અ લ ઇ) નક્ષત્ર અશ્વિની બપોરે 2,56 સુધી ત્યાર બાદ ભરણી નક્ષત્ર આવશે. જય ગણેશ

Articles, Gallery Home

મન જ માનવીના જીવનમાં બંધન અને મોક્ષનું કારણ બને છે

jai ganesh
Articles, Gallery Home

પ્રારબ્ધ મોટું કે પરિશ્રમ

Articles, Gallery Home

ગુરુ શનિની યુતિઃ ગુરુનું જ્ઞાન શનિનો ત્યાગ બનાવે સંત

Articles, Gallery Home, Uncategorized

અધિકાર, ધિક્કાર, ચિક્કાર, પણ મજેદાર

Gallery Home

Gurupshyamrut pooja at vadodara

Gallery Home

Gurupshyamrut pooja at vadodara

yes, nobody have a idea to establish personalize web site for astro vision. Ofs & jigneshbhai both are doing very well for guiding us time by time. Actually now by being member to this website we are get updates and alerts which helps us in taking decision and planning about my future plans

Rajesh Mandan

OFS- Om For Siddhi
2018-06-26T12:03:52+00:00

Rajesh Mandan

Yes, Nobody have a Idea to Establish Personalize Website for Astro vision.
it’s really surprising to have a rough idea of our future. And this web site gives me this opportunity. Living aboard as Indian is difficult to get a right guidance through astrology. We are in touch with jigneshbhai from very beginning but by starting this web is really boon for us.we can just login and ask questions and get solutions of our problems. It’s really useful.

Urvish Joshi

OFS- Om For Siddhi
2018-06-26T12:05:49+00:00

Urvish Joshi

it’s really surprising to have a rough idea of our future.
0
0
OFS- Om For Siddhi
VIEW MORE 
daily horoscope
Articles, Gallery Home

ગુરુ શનિની યુતિઃ ગુરુનું જ્ઞાન શનિનો ત્યાગ બનાવે સંત

By

ગુરુ જ્ઞાનનો ગ્રહ છે. ગુરુતા જ્ઞાનની સાથે સાથે ગુરુતાગ્રંથી પણ લાવે છે. જ્યારે શનિ ત્યાગનો ગ્રહ છે. પીડા અને ત્યાગ...

Read More
Articles

જય ગણેશ

By

જય ગણેશ, અાપ સૌને  અાવકારતાં હું અાનંદ અનુભવું છું. ૨૦ વર્ષથી જ્યોતિષ િવદ્યાનો વ્યવહારીક ઉપયોગ કરીને લોકોને અા અત્યંત ઉપયોગી...

Read More
Top slider

કન્યા રાશીમાં ૧૪ ઓક્ટોબરે સૂર્ય ગ્રહણઃ ખતરાના ઘંટડી

By

આગામી ૧૪ ઓક્ટોબરના સૂર્ય ગ્રહણ પછી વિશ્વમાં અશાંતિ અરાજકતા, રોગચાળો, આતંકી ઘટનાઓ, ટેક્નોલોજી ગ્લિચ, હેરિટેજસાઈટ ડિમોલિસન,હાઈજેક, પૂર, ભૂકંપ, જેવી ઘટનાઓની હારમાળા સર્જાય તેવા યોગ છે. ગગનના ગોખલે ઘૂમતા ગ્રહોની ચાલભેદભરમ વાળી છે.વાસ્તવમાં ગ્રહણ ના કારણે કોઈ ઘટના બને એમ નથી હોતું પણ ગ્રહણના કારણે આવી ઘટનાઓનો આગાજ થાયછે. આવો આ ગ્રહણની આડઅસરો કેવી હોઈ શકે છે તેના પર એક નજર નાખીએ ગ્રહણની અસર સમગ્ર વિશ્વ પર થતી હોય છે. ગ્રહણને  વિશ્વમાં ઘટનારી મોટી ઘટનાની અલગ જ લક્ષણ તરીકે જોવામાં આવે છે.  14મીઓક્ટોબરના ગ્રહણ પછી વિશ્વમાં નકારાત્મક ઘટનાઓ વધશે તેવા એકથી વધુ સંકેત મળી રહ્યા છે.  એમ કહેવાય છે કે ગ્રહણ આવતાંપહેલાં જ તેની અસરોની શરૂઆત થતી હોય છે. કેનેડા ભારત વચ્ચેનો ખાલિસ્તાની વિવાદ હોય કે ઈઝરાલ- પેલેસ્ટાઈનનો વિવાદ પણસૂર્ય ગ્રહણના મહિનામાં જ શરૂ થયો છે. શું આ કોઈ એક ખતરાની ઘંટડી છે? વિશ્વ કોઈ મોટો યુદ્ધના દરવાજે ટકોરા મારી રહ્યું છે?  આ વખતે ગ્રહણ બુધની રાશી કન્યા રાશિમાં થઈ રહ્યું છે. બુધ સૂર્યની સાથે પોતાની જ રાશીમાં છે પણ અસ્ત નો હોવાથી વિકટીમ બનીશકે છે. આથી ગ્રહણ પછીના સમયમાં અફવાઓના કારણે ગેરસમજો ફેલાય. આવી ગેર સમજ ફેલાવવામાં સોશિયલ મિડીયા મોટોભાગ ભજવે. હેકર્સ દ્વારા પ્રથમ વિશ્વના દેશોની સાયબર સિસ્ટમ પર હુમલો થાય. જેના કારણે અરાજકતાની સ્થિતી સર્જાઈ શકે તેમ છે. શનિવારે થઈ રહેલા આ ગ્રહણમાં છત્રભંગ યોગ થાય છે જેના કારણે કોઈ નેતા પર હુમલો થાય. મૃત્યું થાય અને તેના કારણે પણદેખાવો, આંદોલનો અને બળવો થઈ શકે છે.  તો વળી સૂર્ય ગ્રહણ ની સાથે સાથે કેતુ અને મંગળની યુતી વિકૃત યોગ સર્જી રહ્યો છે. આ યોગ તુલા રાશીમાં થઈ રહ્યો છે મંગળ સૈનિકછે તેને યુદ્ધ જ ગમે છે. જેથી હિંસા અને નફરત વધશે. ઝનૂની લોકો આતંકવાદીઓનું સૈદ્ધાંતિક સમર્થન કરે. પરંપરા, સંસ્કાર, વારસોનષ્ટ થાય અને માનવતા લાજી ઉઠે તેવી  ઘટનાઓ તાદશ્ય બને. કેતુ અમર્યાદ નકારત્મકતા સર્જે અને મંગળ તેમાં બળતામાં ઘી હોમે તેવુંબને.  હાલમાં મંગળ અને શનિ વચ્ચે નવમ પંચમ યોગ રચાય છે. આ એક વિષ્કંભ યોગ બને છે. જેના કારણે કાવતરાં રચાય, વિશ્વનાશક્તિશાળી દેશો વચ્ચે ડિપ્લોમેટ સંબંધો  બગડે .મંગળ-કેતુ યુતીના  કારણે ઓક્ટોબરના અંત સુધી આતંકી હુમલા, પેસેન્જર પ્લેનહાઈજેક થઈ શકે. દેશ અને દુનિયાના બજારોમાં મંદી આવે, શેરબજારનો ઈન્ડક્સ નીચેડી સપાટી જુવે, મોંઘવારી માઝા મુકે તેવીઘટનાઓ સર્જાવાની શક્યતા છે.  તો બીજી તરફ ડહાપણનો ગ્રહ ગુરુ મેષ કાળપુરુષની રાશીમાં રાહુ સાથે ચાંડાળ યોગ કરી રહ્યો છે. લાલચ, સ્વાર્થ, ચાલબાજી, વચનઆપીને ફરી જવું, દગાબાજી, જેવા માનવીય નકારાત્મક ગુણો આ સમયમાં વધુ બળવાન બને. જુના મિત્ર દેશો  દુશ્મન બની જાય, દુનિયાના દેશોમાં ભાગલા પડવાની સ્થિતિ સર્જાય. ઘણા દેશોમાં સિવિલ વોરનો ભય સર્જાય. ૧૮ ઓક્ટોબરથી ૧૭ નવેમ્બર સુધી સૂર્યનીચ રાશિ તુલામાં હશે. જેના કારણે શાસકો સરમુખત્યાર જેવું વર્તન કરવા લાગે, પ્રજા સાથેનો તેમનો સંબંધ તૂટી જાય. કેટલાક દેશોમાંઆંતરવિગ્રહના કારણે સત્તા પરિવર્તન થાય.

Read More
Uncategorized

Solar eclipse in Virgo on October 14: danger bells

By

After the solar eclipse on October 14, there is a possibility that there will be a series of events such as unrest, chaos, epidemics, terror incidents, technology glitches, heritage site demolition, hijacks, floods, earthquakes, etc. in the world. The movement of the planets revolving...

Read More
Articles, Gallery Home

મન જ માનવીના જીવનમાં બંધન અને મોક્ષનું કારણ બને છે

By

મન હંમેશા મારો ફેવરીટ વિષય રહ્યો છે. વિચાર એટલે કે આઇડિયા, મનમાં જ જન્મે છે. ઋષિઓએ જ્યોતિષશાસ્ત્રની રચના કરી ત્યારે મનને એક જીવતી વ્યક્તિ જેટલું મહત્વ આપ્યું છે તેથી જ જેમ બાળક જન્મ છે તેમ વિચાર પણ જન્મ છે, મરે છે. માંદો પડે છે....

Read More
Articles, Gallery Home

પ્રારબ્ધ મોટું કે પરિશ્રમ

By

આ યક્ષ પ્રશ્ન છે. મહેનતથી આગળ આવનાર માટે પરિશ્રમ અને નસીબથી સફળ થનાર માટે પ્રારબ્ધ જ મોટું હોય તે સ્વાભાવિક છે. કેટલીક એવી દલીલો છે કે જ વ્યવહારું ઘણી છે. સમજાઇ જાય તેવી છે પણ તે બોદી લાગે છે. જેમ કે સંસારના રથના બે...

Read More
Articles

કોરોના કાળમાં ભાદરવા મહિનામાં નિશુલ્ક પિતૃશ્રાદ્ધ કરવાની મહામૂલી તક, જરૂર જોડાવ

By

દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા મહિનાના શ્રાધ્ધ પક્ષમાં આપણા મેમ્બર્સના લાભાર્થે સામૂહિક શ્રાદ્ધ વિધી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. દર વર્ષે આપણે ઓન લાઇન જ ફોર્મ ભરીને શ્રાદ્ધ વિધી કરીએ છીએ હાલમાં કોવિડ-19ના કારણે આ સુવિધા દરેક યજમાન માટે શ્રેષ્ઠ છે. જો...

Read More
Articles

parthiveshver pooja

By

jai ganesh, in shravan mass shiv pooja is very fruitful. One can acquire all their desire come true. we are doing parthiveshvar pooja in shravan mass. clay shiv ling is to be made every day and after doing pooja those lingas are to be...

Read More
Articles, Top slider

કોરોના પછી શું?

By

હાલ કોરોના કાળ ચાલે છે. કોરોના કાળ પહલાં પછીની જિંદગી સંપૂર્ણ બદલાઇ જવાની છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડ શેકના બદલે નમસ્તે, માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝ, દુકાનો પર અંતર રાખીને કરાયેલી કતારો.. વિગેરે, વિગેરે.. માત્ર આટલું જ નહિ, આ સિવાય વ્યક્તિની વિચારવાની વૃત્તિ અને સમજવાની શક્તિ...

Read More
Articles, Top slider

કોઇએ આ પહેલાં કર્યું છે?

By

દુનિયાનું અસ્તિત્વ એક આશ્ચર્ય છે. તેની પ્રગતિ એક ચમત્કાર છે. તેનો સંઘર્ષ એક બોધ છે. દુનિયા સામે તેની ઉત્પત્તિથી અત્યાર સુધીમાં અનેક પડકાર આવ્યા છે. આ પડકાર પૃથ્વી અને તેમાં વિકસતી જીવસૃષ્ટિની ધજજીયાં ઉડાવી દે તેવા ખતરનાક હતા. આમ છતાં એ પડકાર વિકાસ માટેના...

Read More
  • Instagram Feed