૧૭મીઅે મહાશિવરાત્રી , િશવજીને િરઝવવા શું કરશો ? િરઝવવાથી શું મળશે?
અામ તો દર મહિનાની વદ ૧૩ શિવરાત્રી ગણાય છે. અા વખતે િશવરાત્રી ૧૭મી ફેબ્રુઅારીઅે અાવે છે. અા િશવરાત્રી ઘણી બધી રીતે મહત્વની છે. ૧૨.૧૫ કલાક બપોર સુધી ઉત્તરાષાઢા નક્ષત્ર છે પણ ત્યારબાદ શ્રવણ નક્ષત્ર બેસે છે. જે અાખી રાત્રી ચાલે છે. ઉત્તરાયણમાં, રક્ષાબંધનના િદવસે ભૂદેવો જનોઇ બદલે ત્યારે અને િશવરાત્રીઅે શ્રવણ નક્ષત્રનું િવશેષ મહત્વ છે. અા વખતે શ્રવણ નક્ષત્રમાં િશવજીની રાત્રી અાવતી હોવાથી તેનું િવશેષ મહત્વ છે.
જેમ કે, માતાજીની સ્તુિતમાં જણાવ્યું છે કે, કાલરાત્રિ, મહારાત્રિ,મોહરાત્રિ અને દારુણરાત્રિ અા ત્રણ રાત્રીઅોનું િવશેષ મહત્વ છે. તે પૈકીની માત્ર મહારાત્રી જ એવી રાત્રી છે કે જેના િવશે િનર્વિવાદ કહી શકાય છે. અન્ય રાત્રીઅો િવશે મતમતાંતર પ્રવર્તે છે. અા મહા રાત્રી અેટલે મહા વદ તેરસ અને િશવરાત્રી. જો તેરસ પછી ચતુર્દશીને બદલે સીધી અમાસ અાવે, અમાસને બુધવાર હોય અને અમાસ અને તેરસનું નક્ષત્ર પણ અેકજ હોય તો અા શિવરાત્રી પ્રતિ િશવરાત્રી કરતાં િવશેષ ફળદાયી ગણાય છે.
અા િશવરાત્રીઅે િદનનું પૂજન અને રાત્રીનું પૂજન િવધી અનુસાર કરવાથી તમામ ક્ષેત્રે સુંદર ફળ મળે છે.
િશવરાત્રીઅે પ્રહર પૂજનું િવશેષ માહત્મ્ય છે. પ્રહર િદવસના ચાર અને રાત્રીના ચાર હોય છે. અા પ્રહર દરમિયાન િશવજીના લંિગ પર જૂદા જૂદા દ્રવ્યથી પૂજા કરવામાં અાવે છે. રાવણે જે કમળ પૂજા કરી હતી તે પણ પ્રકારની પ્રહર પૂજાનો જ અેક ભાગ હતો. જેમાં ઇન્દ્રાસન જવાના ડરથી ઇન્દ્ર રાજાઅે એક કમળ છૂપાવી દીધું છે. રાવણે પૂજા પુરી કરવા માટે પોતાનું વદન કમળ અેટલે માથું કાપીને િશવજીના ચરણોમાં ધરી દીધું હતું. પણ શિવજી તો ભોલા ભંડારી છે. તે તેને અપાયેલી દરેક વસ્તું ૧૦ ગણી કરીને પાછી અાપે છે. અાથી જ તો રાવણને અેકના બદલામાં ૧૦ િશર મળ્યાં.
રાત્રીના પ્રહર પૂજાનો િવધી.
પ્રથમ પ્રહરે- િશવમહિમ્ન સ્તોત્રથી પંચામૃતથી અિભષેક કરવો
દ્વિિતય પ્રહરે-શિવતાંડવ સ્તોત્રથી શેરડીના રસનો અિભષેક કરવો
તૃિતય પ્રહરે-િશવપંચાક્ષર સ્તોત્રથી િબલ્વફળ(િબલું) ના રસથી અિભેષેક કરવો
ચતુર્થ પ્રહરે- િશવલંિગાષ્ટક સ્તોત્રથી સૂરા(દહી અને મધ કે ગોળનું પાણી)થી અિભષેક કરવો.
અા સિવાય પણ અિભષેક માટે દ્રવ્ય લઇ શકાય જેમાં ઘી, મધ, સાકરનું પાણી, ફળોનો રસ વાપરી શકાય
શું ફળ મળે
િશવરાત્રીઅે િશવજીના પ્રહર પૂજન કરવાથી
અકાલમૃત્યું હરણં સર્વ વ્યાધિ િવનાશનમ્ અેટલે કે જેના જન્મકુંડળીમાં બાળમૃત્યું, ઘાત, અકસ્માત, ચોરભય, શત્રુભય, અિગ્ન ભય કે દુઃખ લખેલા હોય તે ટળી જાય છે.
પરિવારની અેકરૂપતા જળવાઇ રહે છે. અારોગ્ય પાછલ થતો ખર્ચ ઘટી જાય છે.
િશવ કલ્યાણનો દેવ છે અાથી તે તમારું કલ્યાણ થાય તેવા સંજોગો સર્જે છે. અણબનાવ હોય તો મેળાપ થાય છે અને દાંમ્પત્ય જીવનમાં સુખાકારી થાય છે.
લગ્નના ઇચ્છુકોને મનવાંછિત પાત્ર મળે છે. તો નોકરી કે ધંધામાં પ્રગતિ ઇચ્છનારને યથાયોગ્યલાભ મળે છે.
િશવ પરિવારના દેવ છે અાથી પરિવારનું ભલું થાય છે. અને મનની શાંતિ મળે છે.