જય ગણેશ ગં ગણપતયે નમો નમઃ આજે 19 મે 2024 રવિવાર, વૈશાખ સુદ, અગીયારસ, આજે નક્ષત્ર હસ્ત, કન્યા (પ,ઠ,ણ) રાશી આવશે. જય ગણેશ

slider-1a
Ganesh
Ganesh
previous arrow
next arrow
Uncategorized

કોણ બનશે અમેરિકાના પ્રમુખ,તોફાની ટ્રમ્પ કે હિલ્લારીયસ હિલેરી?

By

8 નવેમ્બર,2016ના જગતના જમાદાર ગણાતા અમેરિકાના જમાદાર પદ(પ્રમુખપદ) માટેની ચૂંટણી યોજાશે. 17 દાવેદારો વચ્ચેથી ઉમેદવાર બનીને આવેલા, શ્રુડ બિઝનેસમેન, ટીવી એન્કર ટર્ન્ડ પોલિટિશ્યન ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લીકન પાર્ટીના ઉમેદવાર બની ચૂક્યા છે. જ્યારે પક્ષના પાંચ દાવેદારો પૈકીના બર્ની સેન્ડર્સની જોરદાર લડત બાદ 7 ટકાના માર્જિનથી...

Read More
Articles

શરીર પર મસા કે તલનું નિશાન શું સૂચવે છે?

By

લોકો એમ માને છે કે શરીર પર તલ કે મસાની નિશાની હોવી તે તકલીફ કે અન્ય મુશ્કેલીઓનું સૂચન કરે છે. આ વાત હંમેશા માટે સાચી નથી. તેનાથી માનવીની સંવેદના કેવી રીતે વ્યક્ત થાય છે તેની સચોટ જાણકારી મળી રહે છે. દરેક તલ અને તેના...

Read More
Uncategorized

દરેક રાશી માટે સિંહ રાશીમાં રાહુંનું પરિભ્રમણ કેવું રહેશે (29 જાન્યુઆરીથી 11 ઓગસ્ટ 2017)

By

તા. 29મી જાન્યુઆરીથી બદલાઇ રહેલો રાહુ સિંહ રાશીમાં પ્રવેશ કરશે. તે આ રાશીમાં ગુરુ સાથે ચાંડાળ યોગ કરશે.આ ચાંડાળયોગ તા.11મી ઓગસ્ટ સુધી ચાલશે. જ્યારે રાહુ સિંહ રાશીમાં 2017 ઓગસ્ટ સુધી ચાલશે. દરેક રાશી માટે આ રાહુંનું પરિભ્રમણ કેવું રહેશે તે નીચે મુજબ છે. મેષ...

Read More
Uncategorized

જાણો 2016માં તમારી રાશીનું શું ફળાદેશ છે?

By

  નવા વર્ષની તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ. મેષથી મીન સુધીની તમામ રાશીના જાતકોને 2016ના વર્ષમાં તમામ મનોકામના પૂરી થાય અને તેમની પ્રગતિ થાય તેવી અપેક્ષા. દરેક રાશીના જાતકો માટે આ વર્ષ કેવું જશે તેનો ચિતાર આપવાની કોશિષ આ લેખમાં કરી રહ્યો છું આશા છે...

Read More
Uncategorized

જાણો તમારા સ્વપ્ન શું કહે છે

By

  સ્વપ્ન માનસિક, ચૈતસિક અને પારલૌકિક લક્ષણ છે. તેમાં મન અને શરીરનું રહસ્ય છુપાયેલું હોય છે. નિંદ્રામાં મન સૌથી વધુ સક્રિય હોય છે. અને ત્યારે મનમાં છૂપાયેલા ભાવ, મનની વણવપરાયેલી રહેલી શક્તિઓ, મનનું અજ્ઞાન ક્ષેત્ર વિગેરે વધુ તાકાતથી કામ કરે છે. શરીરના ત્રણ પ્રકોપ-વાત,...

Read More
Uncategorized

know what your dreams means

By

Auspicious and Inauspicious Dreams Since the beginning of our conscious time, dreams have been a mysterious phenomenon for us humans. Even in the 21st century when we have already landed on Mars, and are looking forward to scale infinite astronomical distances, dreams have not...

Read More
Uncategorized

આ દિવાળીએ તમારી રાશી મૂજબના ઉપાયો કરીને નવા વર્ષને વધુ સમૃદ્ધ અને સફળ બનાવો

By

  જો તમે આ દિવાળીએ તમારા તમામ પ્રશ્નોનો ઉકેલ લાવીને, આગામી વર્ષ માટે નાણાંભીડથી બચવા માંગતા હોવ તો તમારી દિવાળી ઉજવો તમારી રાશી પ્રમાણે મેષઃ સફેદ રંગનો રેશમી કે માદરપાટનો કકડો તમારા લોકરમાં કે તમારી તિજોરીમાં મૂકી તેના પર તમારું પૂજા કરેલું ધન મૂકવું,...

Read More
Articles

Why fear Shani? Does Shani Trouble Us?

By

This is Kaliyuga! These modern times are filled with sin and unchastity. And in this unchaste era, people are chasing amenities like internet, television, airplanes, trains, computers and so on, in pursuit of happiness! However, happiness and peace are going further and further away...

Read More
Articles

નવરાત્રી વિશેષઃ પરમપિતાને વંદન, કારણ કે તેણે માં બનાવી

By

દુનિયાભરમાં ગુજરાત જે બે ત્રણ બાબતોથી અોળખાય છે તેમાં છે, ગાંધી અને ગરબા મુખ્ય છે. અમેરિકા હોય કે લંડન, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં રમે ગરબા. ભલુ થજો તારક મહેતાના ઊલ્ટાં ચશ્મની સિરીયલનું કે તેમણે ટીવીના માધ્યમથી ગરબાને ફેમસ કર્યા જો કે,દયાભાભી હાસ્યાસ્પદ રીતે...

Read More
  • Daily Horoscope


  • Our Services



  • Our Services



    PITRU SHRADDH

    PITRU SHRADDH

    CHANDOD REVORI SANGAM DAXIN PRAYAG TIRTH
    Read More
    ગુરુ શનિની યુતિઃ ગુરુનું જ્ઞાન શનિનો ત્યાગ બનાવે સંત

    ગુરુ શનિની યુતિઃ ગુરુનું જ્ઞાન શનિનો ત્યાગ બનાવે સંત

    ગુરુ જ્ઞાનનો ગ્રહ છે. ગુરુતા જ્ઞાનની સાથે સાથે ગુરુતાગ્રંથી પણ લાવે છે. જ્યારે શનિ ત્યાગનો ગ્રહ છે. પીડા અને ત્યાગ...
    Read More
    અધિકાર, ધિક્કાર, ચિક્કાર, પણ મજેદાર

    અધિકાર, ધિક્કાર, ચિક્કાર, પણ મજેદાર

    અેવી કઇ વસ્તુ છે કે જે લેવી ગમે પણ અાપવી ના ગમે?  અો હો.. યાદી તો બહુ લાંબી થઇ જાય...
    Read More
    જય ગણેશ

    જય ગણેશ

    જય ગણેશ, અાપ સૌને  અાવકારતાં હું અાનંદ અનુભવું છું. ૨૦ વર્ષથી જ્યોતિષ િવદ્યાનો વ્યવહારીક ઉપયોગ કરીને લોકોને અા અત્યંત ઉપયોગી...
    Read More
    કન્યા રાશીમાં ૧૪ ઓક્ટોબરે સૂર્ય ગ્રહણઃ ખતરાના ઘંટડી

    કન્યા રાશીમાં ૧૪ ઓક્ટોબરે સૂર્ય ગ્રહણઃ ખતરાના ઘંટડી

    આગામી ૧૪ ઓક્ટોબરના સૂર્ય ગ્રહણ પછી વિશ્વમાં અશાંતિ અરાજકતા, રોગચાળો, આતંકી ઘટનાઓ, ટેક્નોલોજી ગ્લિચ, હેરિટેજસાઈટ ડિમોલિસન,હાઈજેક, પૂર, ભૂકંપ, જેવી ઘટનાઓની હારમાળા સર્જાય તેવા યોગ છે. ગગનના ગોખલે ઘૂમતા ગ્રહોની ચાલભેદભરમ વાળી છે.વાસ્તવમાં ગ્રહણ ના કારણે કોઈ ઘટના બને એમ નથી હોતું પણ ગ્રહણના કારણે આવી ઘટનાઓનો આગાજ થાયછે. આવો આ ગ્રહણની આડઅસરો કેવી હોઈ શકે છે તેના પર એક નજર નાખીએ ગ્રહણની અસર સમગ્ર વિશ્વ પર થતી હોય છે. ગ્રહણને  વિશ્વમાં ઘટનારી મોટી ઘટનાની અલગ જ લક્ષણ તરીકે જોવામાં આવે છે.  14મીઓક્ટોબરના ગ્રહણ પછી વિશ્વમાં નકારાત્મક ઘટનાઓ વધશે તેવા એકથી વધુ સંકેત મળી રહ્યા છે.  એમ કહેવાય છે કે ગ્રહણ આવતાંપહેલાં જ તેની અસરોની શરૂઆત થતી હોય છે. કેનેડા ભારત વચ્ચેનો ખાલિસ્તાની વિવાદ હોય કે ઈઝરાલ- પેલેસ્ટાઈનનો વિવાદ પણસૂર્ય ગ્રહણના મહિનામાં જ શરૂ થયો છે. શું આ કોઈ એક ખતરાની ઘંટડી છે? વિશ્વ કોઈ મોટો યુદ્ધના દરવાજે ટકોરા મારી રહ્યું છે?  આ વખતે ગ્રહણ બુધની રાશી કન્યા રાશિમાં થઈ રહ્યું છે. બુધ સૂર્યની સાથે પોતાની જ રાશીમાં છે પણ અસ્ત નો હોવાથી વિકટીમ બનીશકે છે. આથી ગ્રહણ પછીના સમયમાં અફવાઓના કારણે ગેરસમજો ફેલાય. આવી ગેર સમજ ફેલાવવામાં સોશિયલ મિડીયા મોટોભાગ ભજવે. હેકર્સ દ્વારા પ્રથમ વિશ્વના દેશોની સાયબર સિસ્ટમ પર હુમલો થાય. જેના કારણે અરાજકતાની સ્થિતી સર્જાઈ શકે તેમ છે. શનિવારે થઈ રહેલા આ ગ્રહણમાં છત્રભંગ યોગ થાય છે જેના કારણે કોઈ નેતા પર હુમલો થાય. મૃત્યું થાય અને તેના કારણે પણદેખાવો, આંદોલનો અને બળવો થઈ શકે છે.  તો વળી સૂર્ય ગ્રહણ ની સાથે સાથે કેતુ અને મંગળની યુતી વિકૃત યોગ સર્જી રહ્યો છે. આ યોગ તુલા રાશીમાં થઈ રહ્યો છે મંગળ સૈનિકછે તેને યુદ્ધ જ ગમે છે. જેથી હિંસા અને નફરત વધશે. ઝનૂની લોકો આતંકવાદીઓનું સૈદ્ધાંતિક સમર્થન કરે. પરંપરા, સંસ્કાર, વારસોનષ્ટ થાય અને માનવતા લાજી ઉઠે તેવી  ઘટનાઓ તાદશ્ય બને. કેતુ અમર્યાદ નકારત્મકતા સર્જે અને મંગળ તેમાં બળતામાં ઘી હોમે તેવુંબને.  હાલમાં મંગળ અને શનિ વચ્ચે નવમ પંચમ યોગ રચાય છે. આ એક વિષ્કંભ યોગ બને છે. જેના કારણે કાવતરાં રચાય, વિશ્વનાશક્તિશાળી દેશો વચ્ચે ડિપ્લોમેટ સંબંધો  બગડે .મંગળ-કેતુ યુતીના  કારણે ઓક્ટોબરના અંત સુધી આતંકી હુમલા, પેસેન્જર પ્લેનહાઈજેક થઈ શકે. દેશ અને દુનિયાના બજારોમાં મંદી આવે, શેરબજારનો ઈન્ડક્સ નીચેડી સપાટી જુવે, મોંઘવારી માઝા મુકે તેવીઘટનાઓ સર્જાવાની શક્યતા છે.  તો બીજી તરફ ડહાપણનો ગ્રહ ગુરુ મેષ કાળપુરુષની રાશીમાં રાહુ સાથે ચાંડાળ યોગ કરી રહ્યો છે. લાલચ, સ્વાર્થ, ચાલબાજી, વચનઆપીને ફરી જવું, દગાબાજી, જેવા માનવીય નકારાત્મક ગુણો આ સમયમાં વધુ બળવાન બને. જુના મિત્ર દેશો  દુશ્મન બની જાય, દુનિયાના દેશોમાં ભાગલા પડવાની સ્થિતિ સર્જાય. ઘણા દેશોમાં સિવિલ વોરનો ભય સર્જાય. ૧૮ ઓક્ટોબરથી ૧૭ નવેમ્બર સુધી સૂર્યનીચ રાશિ તુલામાં હશે. જેના કારણે શાસકો સરમુખત્યાર જેવું વર્તન કરવા લાગે, પ્રજા સાથેનો તેમનો સંબંધ તૂટી જાય. કેટલાક દેશોમાંઆંતરવિગ્રહના કારણે સત્તા પરિવર્તન થાય.
    Read More

    Solar eclipse in Virgo on October 14: danger bells

    After the solar eclipse on October 14, there is a possibility that there will be a series of events such...
    Read More
    મન જ માનવીના જીવનમાં બંધન અને મોક્ષનું કારણ બને છે

    મન જ માનવીના જીવનમાં બંધન અને મોક્ષનું કારણ બને છે

    મન હંમેશા મારો ફેવરીટ વિષય રહ્યો છે. વિચાર એટલે કે આઇડિયા, મનમાં જ જન્મે છે. ઋષિઓએ જ્યોતિષશાસ્ત્રની રચના કરી ત્યારે...
    Read More
    પ્રારબ્ધ મોટું કે પરિશ્રમ

    પ્રારબ્ધ મોટું કે પરિશ્રમ

    આ યક્ષ પ્રશ્ન છે. મહેનતથી આગળ આવનાર માટે પરિશ્રમ અને નસીબથી સફળ થનાર માટે પ્રારબ્ધ જ મોટું હોય તે સ્વાભાવિક...
    Read More
    કોરોના કાળમાં ભાદરવા મહિનામાં નિશુલ્ક પિતૃશ્રાદ્ધ કરવાની મહામૂલી તક, જરૂર જોડાવ

    કોરોના કાળમાં ભાદરવા મહિનામાં નિશુલ્ક પિતૃશ્રાદ્ધ કરવાની મહામૂલી તક, જરૂર જોડાવ

    દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા મહિનાના શ્રાધ્ધ પક્ષમાં આપણા મેમ્બર્સના લાભાર્થે સામૂહિક શ્રાદ્ધ વિધી કરવાનું આયોજન કરવામાં આવેલ...
    Read More
    parthiveshver pooja

    parthiveshver pooja

    jai ganesh, in shravan mass shiv pooja is very fruitful. One can acquire all their desire come true. we are...
    Read More
    કોરોના પછી શું?

    કોરોના પછી શું?

    હાલ કોરોના કાળ ચાલે છે. કોરોના કાળ પહલાં પછીની જિંદગી સંપૂર્ણ બદલાઇ જવાની છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડ શેકના બદલે નમસ્તે,...
    Read More
    કોઇએ આ પહેલાં કર્યું છે?

    કોઇએ આ પહેલાં કર્યું છે?

    દુનિયાનું અસ્તિત્વ એક આશ્ચર્ય છે. તેની પ્રગતિ એક ચમત્કાર છે. તેનો સંઘર્ષ એક બોધ છે. દુનિયા સામે તેની ઉત્પત્તિથી અત્યાર...
    Read More
    Instagram Feed
    slider-1
    slider-2
    previous arrow
    next arrow